સંયોજનની શુદ્ધતા કેવી રીતે નક્કી કરવામાં આવે છે?

  • A
    તેની ઘનતા માપીને.
  • B
    તેનું ગલનબિંદુ અથવા ઉત્કલનબિંદુ નક્કી કરીને.
  • C
    તેનું આણ્વીય દળ ગણીને.
  • D
    તેનો રંગ તપાસીને.

Explore More

Similar Questions

વિધાન : લાસેન અર્ક (Lassaigne's extract) સાથે નાઈટ્રોજનની કસોટી દરમિયાન,$FeCl_3$ દ્રાવણ ઉમેરતા,ક્યારેક લોહી જેવો લાલ રંગ મળે છે.
કારણ : કાર્બનિક સંયોજનમાં નાઈટ્રોજનની સાથે સલ્ફર પણ હાજર છે.

જો કાર્બનિક સંયોજનના એસિડિક લાસેન દ્રાવણમાં $FeCl_3$ નું દ્રાવણ ઉમેરતા લોહી જેવો લાલ રંગ ઉત્પન્ન થાય,તો તે કોની હાજરી સૂચવે છે?

List-$I$ માં આપેલા સંયોજનોને List-$II$ માં આપેલા અવલોકનો સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
List-$I$ List-$II$
$I$. એનિલિન $P$. સંયોજનના સોડિયમ ફ્યુઝન અર્કને $FeSO_4$ સાથે ઉકાળી,ત્યારબાદ સાંદ્ર $H_2SO_4$ સાથે એસિડિક બનાવતા પ્રશિયન બ્લુ રંગ મળે છે.
$II$. $o$-ક્રેસોલ $Q$. સંયોજનના સોડિયમ ફ્યુઝન અર્કની સોડિયમ નાઈટ્રોપ્રુસાઈડ સાથે પ્રક્રિયા કરતા લોહી જેવો લાલ રંગ મળે છે.
$III$. સિસ્ટીન $R$. સંયોજનને $NaHCO_3$ ના સંતૃપ્ત દ્રાવણમાં ઉમેરતા ઉભરા (effervescence) આવે છે.
$IV$. કેપ્રોલેક્ટમ $S$. સંયોજન બ્રોમીન પાણી સાથે પ્રક્રિયા કરીને સફેદ અવક્ષેપ આપે છે.
$T$. સંયોજનની તટસ્થ $FeCl_3$ દ્રાવણ સાથે પ્રક્રિયા કરતા જાંબલી રંગ મળે છે.

હેલોજન માટે પરીક્ષણ કરતા પહેલા લાસેન અર્કને મંદ $HNO_3$ સાથે ઉકાળવામાં આવે છે કારણ કે,

કાર્બનિક સંયોજનમાં નાઈટ્રોજનની પરખ માટેની રાસાયણિક પ્રક્રિયા આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo